બંગાળઃ માનવ તસ્કરીનો પર્દાફાશ કરીને પોલીસે 17 સગીરાઓને બચાવી, 4ની ધરપકડ
કોલકાતા, 4 જુલાઈ 2026: પશ્ચિમ બંગાળ પોલીસે એક કાર્યવાહીમાં ડ્રોનનો ઉપયોગ કરીને માનવ તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર દિનાજપુર જિલ્લામાં 17 સગીર છોકરીઓને બચાવી લેવામાં આવી હતી અને ચાર શંકાસ્પદ માનવ તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ પોલીસે ઉત્તર દિનાજપુર જિલ્લામાં સ્થિત ઇસ્લામપુર પોલીસ જિલ્લા વિસ્તારમાં પોતાના પ્રકારના […]


