1. Home
  2. Tag "1st april"

સોનાના દાગીના પર 1લી એપ્રિલથી હોલમાર્ક ફરજિયાત, 111 કેન્દ્રો પર હોલ માર્કિંગ કરાવી શકાશે

અમદાવાદઃ દેશભરમાં આગામી તા.1લી એપ્રિલથી દરેક જ્વેલર્સ માટે દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ રહ્યું છે. જો કે,  અમદાવાદ શહેરના ઘણાબધા જ્વેલર્સના કહેવા મુજબ  આટલા ટૂંકા સમયમાં દાગીના પર હોલમાર્કિંગ કરાવવું શક્ય નથી. હોલમાર્કિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર હાલ હોલમાર્કિંગ સેન્ટરો પાસે કામ નથી. જ્વેલર્સના જેટલા દાગીના હશે તેનું મુદત પહેલાં માર્કિંગ કરી આપીશું. આમ જ્વેલર્સ અને એસોસિએશને […]

ગુજરાતમાં 1લી એપ્રિલથી 15 વર્ષ જુના 27 લાખ વાહનોને ફીટનેસ ટેસ્ટ પાસ કરાવવી પડશે

અમદાવાદઃ દેશમાં પ્રદૂષણ ઓકતા વાહનો સામે સ્ક્રેપ પોલીસીનો અમલ આગામી તા. 1લી એપ્રિલથી થઈ રહ્યો છે. જેમાં 15 વર્ષ કે તેથી જુના વાહનોનું ફિટનેસ સર્ટી લેવું ફરજિયાત રહેશે. ફીટનેસ ટેસ્ટમાં પાસ ન થનારા વાહનોને ફરજિયાત સ્ક્રેપમાં મોકલવા પડશે. 1લી એપ્રિલથી ગુજરાતનાં 15 વર્ષ જુના 27 લાખ વાહનો માટે ફીટનેસ ટેસ્ટ ફરજીયાત થશે અને બે વખત […]

ગુજરાતમાં 1લી એપ્રિલથી 15 વર્ષ જુના અનફિટનેસ વાહનો રોડ પર દોડી નહીં શકે, ભંગારમાં જશે

અમદાવાદઃ દેશમાં 1લી એપ્રિલ 2023થી મોટરવ્હીકલની નવી પોલિસી અમલમાં આવી જશે. જેમાં 15 વર્ષ જુના અનફિટ વાહનો રોડ પર દોડી શકશે નહીં, આવા વાહનોને  ફરજિયાત ભંગારમાં આપવા પડશે. ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસી બનાવી છે. અને તેનો અમલ 1લી એપ્રિલથી શરૂ કરી દેવાશે. સૌ પ્રથમ કોમર્શિયલ વાહનો પર તવાઈ આવશે. જે ટ્રક, ટેન્કરો, ટેમ્પા સહિતના વાહનો […]

શક્તિપીઠ બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 1લી એપ્રીલથી ચૈત્રી નવરાત્રી , 14મીથી ભાતીગળ મેળો યોજાશે

મહેસાણાઃ  જિલ્લામાં આવેલા શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 1 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રી ઊજવાશે. જેમાં  2જી એપ્રિલે ઘટસ્થાપન અને 7મી એપ્રિલ શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે. પરંપરાગત ભાતીગળ મેળો 14 એપ્રિલથી 16 એપ્રિલ યોજાશે. કોરોનાકાળ દરમિયાન બે વર્ષ માતાજીની પાલખી તેમજ […]

કારની આગળની પેસેન્જર સીટ પર એરબેગ ફરજિયાત- 1લી એપ્રિલથી બદલાય રહ્યો છે એરબેગને લગતો નિયમ

પેસેન્જરની સેફઅટિ માટે બદલાશે નિયમ 1લી એપ્રિલથી કારની આગળની સીટ માટે એરબેગ ફરજિયાત દિલ્હીઃ-દેશમાં વાહન ચાલકોની સેફ્ટિને લઈને અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, ત્યારે પેસેન્જરની સેફ્ટિ માટે પણ હવે એક નવો કાયદા અમલી બનશે, માર્ગ પરીવહન અને હાઈવે મંત્રાલય દ્રારા મળેલી જાણકારી પ્રમાણે વાહન ચાલકોની સાથે સાથે પેસેન્જર્સની સલામતી માટે પણ કારની આગળની  ફ્પેસેન્જરની સીટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code