1. Home
  2. Tag "1st May"

ગુજરાત કોંગ્રેસે દ્વારા 1લી મેને સોમવારથી તમામ તાલુકા-જિલ્લા મથકોએ જનમંચ કાર્યક્રમ યોજાશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ભાજપે તો ચૂંટણીની તૈયારીઓ ક્યારની યે શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસે પણ 1લી મેથી તૈયારીઓ શરૂ કરી રહી છે.  કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપના દિન-1લી મેથી સમગ્ર રાજયમાં તાલુકે તાલુકે ‘જનમંચ’ કાર્યક્રમની શરૂઆત કરશે એવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકારે કરી છે. ગુજરાતના યુવાનો, મહિલાઓ, […]

ગુજરાત યુનિ,માં 1 મેથી રજિસ્ટ્રેશન, ધો. 12ના પરિણામ બાદ મેરીટના આધારે પ્રવેશ અપાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હતો ત્યારે આ વર્ષે કેસ ઘટતા અને સ્થિતિ સામાન્ય થતા ઝડપથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ 1લી મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એટલે કે 1લી મેથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ ધો. 12નું પરિણામ જાહેર થયા બાદ મેરીટના આધારે […]

ગુજરાતમાં AAP-BTP જોડાણઃ અરવિંદ કેજરિવાલ 1લી મેએ આદિવાસી સંમેલનને સંબોધશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ જુદા જુદા જ્ઞાતિ સંમેલનો, મેળાવડા યોજીને લોક સંપર્ક કરી રહ્યા છે. આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. બંને પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. જેને લઈને બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદમાં […]

કોરોનાને લીધે મોકુફ રખાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હવે 1લી મેથી યોજાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વધુને વધુ લોકોને રોજગારી મળી રહે તે માટે નવા ઉદ્યોગો સ્થપાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરીને કરોડો રૂપિયાના રોકાણો માટે એમઓયુ કરવામાં આવતા હોય છે. તા.10મી જાન્યઆરીથી સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું પરંતુ કોરોનાના વધતા જતાં કેસને કારણે વાઈબ્રન્ટ […]

ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી ત્રણ કરોડ લોકો માટે વેક્સિન ઉત્સવ ઊજવાશે

અમદાવાદઃ ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી રાજ્યભરમાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે વેક્સિનેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા કેસોને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે અને એવી અપીલ કરી છે કે 18 વર્ષથી ઉપરના કોઇપણ નાગરિક વેક્સિન લઇ શકશે. રાજ્યમાં 18 થી 45 વર્ષની વય ધરાવતા નાગરિકોની સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code