સુરતમાં રેલવે સ્ટેશન પર નાઈજરિયન મહિલા 2.30 કરોડના ડ્રગ્સ સાથે પકડાઈ
સુરત, 25 જાન્યુઆરી 2026: શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે શહેરના રેલવે સ્ટેશન પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા બાતમીના આધારે મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલી એક વિદેશી મહિલાની જડતી લેતા તેની પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યુ છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને બાતમી મળી […]


