સોયાબીનના વધતા ભાવ અને માગને પગલે ગુજરાતમાં 2.4 લાખ હેકટરમાં થચું રેકોર્ડબ્રેક વાવેતર
                    અમદાવાદઃ ગુજરાતના ખેડુતો હવે સોયાબીનના વાવેતર તરફ વળ્યા છે. આ વખતે રાજ્યમાં 2,4 લાખ હેકટરમાં વાવેતર થયુ છે. પ્રોટીનની ઉંચી માત્રા ધરાવતા સોયાબીન તરફ કિસાનોનો રસ વધતો રહ્યો હોય તેમ ગુજરાતમાં તેના વાવેતરમાં મોટો વધારો થવા લાગ્યો છે. શારીરિક તંદુરસ્તી માટે લોકો સોયાબીનનો વપરાશ વધારી રહ્યા છે જેને પગલે રાજ્યમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. 2016 […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

