1. Home
  2. Tag "2 dead"

બેંગલુરુમાં એમ્બ્યુલન્સે અનેક વાહનોને અડફેટે લીધા, 2ના મોત

નવી દિલ્હી: કર્ણાટકના બેંગલુરુમાં એક ઝડપી એમ્બ્યુલન્સે ઘણા લોકોને ટક્કર મારી, અનેક મોટરસાયકલોને તેની સાથે ઘણા અંતર સુધી ખેંચી લીધી. સ્કૂટર પર સવાર એક દંપતીને પણ એમ્બ્યુલન્સે ટક્કર મારી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સનસનાટીભર્યા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બેંગલુરુના રિચમંડ સર્કલ પાસે આ અકસ્માત થયો. પાછળથી […]

દુબઈથી હોંગકોંગ જઈ રહેલ કાર્ગો વિમાન દરિયામાં ક્રેશ, 2 લોકોના મોત

નવી દિલ્હી: દુબઈથી ઉડતું એક કાર્ગો વિમાન રનવે પરથી લપસી ગયું અને સમુદ્રમાં ક્રેશ થયું, જેમાં બે લોકોના મોત થયા. હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે આ અકસ્માત થયો. સ્થાનિક મીડિયા અનુસાર, સોમવારે સવારે બોઇંગ 747 વિમાન હોંગકોંગ એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે અચાનક લપસી ગયું અને સમુદ્રમાં પડી ગયું. અકસ્માત કેવી […]

અમદાવાદ – મુંબઈ હાઈવે પર લાકોદરા પાટિયા નજીક બે લકઝરી બસ વચ્ચે અકસ્માત, 2ના મોત

અકસ્માતમાં 15 પ્રવાસીઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, બે મૃતકોને બસના પતરા કાપીને બહાર કાઢવા પડ્યા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો વડોદરાઃ  મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરાના કરજણ નજીક હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક બે ખાનગી બસો વચ્ચે […]

ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં કોચિંગ સેન્ટરમાં વિસ્ફોટ, 2 ના મોત, 5 ઘાયલ

ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં એક મોટો અકસ્માત થયો. એક કોચિંગ સેન્ટરમાં વિસ્ફોટ થયો. કાદરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ધ સન ક્લાસીસ લાઇબ્રેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બે લોકોના ટુકડા થઈ ગયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત […]

નવસારીના કરાડી ગામે ગણેશજીની મૂર્તિ લઈ જતી વખતે વીજ કરંટ લાગતા 2નાં મોત, 5ને ઈજા

લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કર્યો, લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયર સાથે અડી જતાં કુલ 7 લોકોને કરંટ લાગ્યો હતો, 9 ફૂટથી ઊંચી ગણપતિની મૂર્તિ ન લાવવાનો પ્રતિબંધ છતાં મોટી મૂર્તિઓ જોવા મળી, નવસારીઃ  જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગણેશોત્સવના પંડાલમાં ગણેશજીની મૂર્તિ લઈ જતી વખતે લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયર સાથે […]

પારડીના તરમલિયા નજીક ભેસુ ખાડીમાં કાર તણાઈ, પતિનો બચાવ, પત્ની અને દીકરીનું મોત

NDRFની ટીમ અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા, ભારે વરસાદને કારણે નીચાણવાળો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો, પાણીના તીવ્ર વહેણને કારણે શિક્ષિકા અને તેની પુત્રી કાર સાથે તણાયા વલસાડઃ  જિલ્લાના પારડી તાલુકાના તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેસુ ખાડીના કોઝવે પરથી એક કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર શિક્ષિકા તનાશા પટેલ અને […]

ગાઝીપુરમાં પૂરઝડપે પસાર થતી ટ્રક રોડની સાઈડમાં ઝુંપડામાં ઘુસી, 2ના મોત

લખનોઃ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો હતો. ગહમાર પોલીસ સ્ટેશન વિસ્તારના કરહિયામાં એક અનિયંત્રિત ટ્રકે રસ્તાની બાજુમાં આવેલા ઝૂંપડાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની મેડિકલ કોલેજમાં લઈ જવાયા હતા. ઈજાગ્રસ્તોની હાલક ગંભીર છે. અકસ્માત બાદ ટ્રક ચાલક […]

જામનગર જિલ્લામાં અકસ્માતના જુદા જુદા બે બનાવો, 2ના મોત

ધ્રોળના સણોસરા ગામ પાસે ટ્રેકટરની અડફેટે બાળકનું મોત, કાલાવડ નજીર બે કાર સામસામે અથડાતા એકનું મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધ્રોળના સણાસરા ગામ પાસે અને કાલાવડના શાપર ગામ પાસે જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત મિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ […]

સાપુતારા ઘાટ નજીક લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત

અમદાવાદઃ સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં બે બાળકોના મોત થયા હોવાની પ્રાથિમક વિગત મળી છે. ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસમાં 64 વ્યક્તિ હતા. જેમાંથી 62 લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું છે જ્યારે બેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે 5ની હાલત ગંભીર હોવાનું […]

વાગદોડ નજીક રોડ પર નીલગાયને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાતા બેના મોત, 4ને ઈજા

પાટણઃ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગદોડ નજીક રોડ પર પૂરફાટ ઝડપે જતી કારની આગળ નીલગાય આવતા કારચાલકે નીલગાયને બચાવવા જતાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે 4 જણાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા દેસાઈ પરિવાર સુરત રહે છે. અને પોતાના વતન ગણેશપુરા આવી રહ્યો હતો. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code