EPFO દ્વારા 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ જમા પર 8.25 ટકા વ્યાજ દર યથાવત
નવી દિલ્હીઃ નિવૃત્તિ ભંડોળ સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ શુક્રવારે 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ફેબ્રુઆરી 2024 માં EPF પર વ્યાજ દર 2022-23 માં 8.15 ટકાથી વધારીને 2023-24 માટે 8.25 ટકા કર્યો હતો. EPFO એ માર્ચ 2022 […]