2025માં ESI યોજના હેઠળ 74 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ નોંધાયા
ESICના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરી, 2025માં 15.43 લાખ નવા કર્મચારીઓ ઉમેરાયા છે. ફેબ્રુઆરી, 2025માં ESI યોજનાના સામાજિક સુરક્ષા દાયરામાં 23,526 નવી સંસ્થાઓ લાવવામાં આવી છે, જેનાથી વધુ કામદારોની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં યોગદાન આપનારા તમામ વર્તમાન કર્મચારીઓની સંખ્યાનો આંકડો 2,97,04,614 ઉપર પહોંચ્યો છે. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં આ […]