દેવભૂમિ દ્વારકાના 21 જેટલા નિર્જન ટાપુઓ પર જવા પ્રતિબંધ
જિલ્લાના સમુદ્રમાં આવેલા 24 ટાપુઓમાંથી બે ટાપુ પર જ માનવ વસાહત છે 7 ટાપુઓ પર મહિનાઓ પહેલા ધાર્મિક દબાણો દૂર કરાયા હતા, મરીન પોલીસની પણ નિર્જન ટાપુઓ પર ચાંપતી નજર જામ ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવર જવર પર રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા […]