21મી સદીના પડકારો વચ્ચે રક્ષા મંત્રાલયે 2025ને ‘સુધારાનું વર્ષ’ જાહેર કર્યું
નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંરક્ષણ મંત્રાલયના તમામ સચિવો સાથે વિવિધ યોજનાઓ, પ્રોજેક્ટ્સ, સુધારાઓ અને આગળના માર્ગની પ્રગતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. મીટીંગમાં 2025 માં કેન્દ્રિત હસ્તક્ષેપ માટે વ્યાપક ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી હતી. મીટીંગમાં જણાવ્યું હતું કે સુધારાઓનો હેતુ સંયુક્તતા અને એકીકરણ પહેલને વધુ મજબૂત બનાવવા અને સંકલિત થિયેટર કમાન્ડની સ્થાપનાને સરળ […]