ગુજરાતના 13 જિલ્લામાં માત્ર 222 વરૂની વસતી, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ
વરૂની વસતી ગણતરી 2023 મુજબ 222 વરૂ નોંધાયા 13 જિલ્લામાં કુલ 2.217.66 ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ ગોહિલવાડ પંથકમાં 80 વરૂનો વસવાટ ગાંધીનગરઃ ગુજરાત તેની સમૃદ્ધ જૈવવિવિધતાના કારણે સમગ્ર દેશમાં જાણીતું છે. રાજ્ય સરકાર હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને […]