ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મોટી રકમના પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે 2500ને નોટિસ
વેરો ન ભરનારાના નળના કનેક્શનો કપાશે, એક કરોડથી વધુ રકમ બાકી હોવાથી પાલિકાએ ઝૂંબેશ હાથ ધરી, કરદાતાઓનો રૂબરૂ સંપર્ક કરાયો ધ્રાંગધ્રાઃ ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણી એવી નગરપાલિકાઓ છે કે તેના કર્મચારીઓને પગાર કરવાના પણ ફાંફા હોય છે. નગરપાલિકાઓ વીજળી બિલો પણ ભરી શકતી નથી. એટલે સરકાર તરફથી મળતી ગ્રાન્ટની […]