સુરતના સચિન વિસ્તારમાં 42 કિલો ગાંજા સાથે ઓડિસાની ત્રણ મહિલા પકડાઈ
સુરત, 24 જુન 2026 : 3 women caught with 42 kg of ganja શહેરના સચીન વિસ્તારમાં અંબિકાનગરના એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઓડિશાથી મંગાવેલા 42 કિલો ગાંજાના જથ્થા સાથે 3 મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સીધો ગાંજો મંગાવીને સુરતના જાણીતા ઇન્ડસ્ટ્રિયલ અને મજૂર વર્ગ ધરાવતા વિસ્તારોમાં સપ્લાય કરતી […]


