1. Home
  2. Tag "3 years"

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાને 3 વર્ષ પુરાઃ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 3 વર્ષ પહેલા આર્ટીકલ 370 દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરાઈ હતી. આ ત્રણ વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના ઘટવાની સાથે લો એન્ડ ઓર્ડરની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયું નથી. એટલું જ નહીં આતંકવાદી ઘટનાઓમાં પણ મૃત્યુની સંખ્યા […]

3 વર્ષમાં ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળવાનું આકલન: રાજીવ ચંદ્રેશખર

અમદાવાદઃ આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો 25 ટકા જેટલો હશે. આગામી ત્રણ વર્ષના સમયમાં આ ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે. તેમ કેન્દ્રીય કૌશલ્ય […]

ઉષ્ણતામાનમાં મોખરે રહેતા અમદાવાદમાં 3 વર્ષમાં 5000 વૃક્ષો કપાયાં, 12 લાખ રોપા વાવ્યાનો દાવો

અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરમાં ઠંડક આપતા લીલાછમ વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. વિકાસના નામે છેલ્લા ત્રણ વર્ષમાં 5000થી વધુ  વૃક્ષોને જડમૂળમાંથી કાપવામાં આવ્યા છે. બીજીબાજુ શહેરમાં ગ્રીન કવર વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અને શહેરનો ગ્રીન કવર એરિયા 10 ટકા થયો હોવાનો દાવો પણ કરવામાં […]

ખેડાઃ 3 વર્ષમાં રૂ. 200 કરોડના ખર્ચે જળસંચયના 1998 કામ કરાયાં

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજથી આગામી 31મી મે 2022 સુધી સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો કાર્યારંભ કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્‍લાના કપડવંજ તાલુકાના નવાગામ – જલાયા તળાવને ઊંડુ કરવાના અભિયાનનો શુભારંભ કેન્‍દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. કેન્‍દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણે વધુમાં જણાવ્‍યું હતું કે, ખેડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code