અમરેલીના રાજુલા અને જાફરાબાદમાંથી છેલ્લા બે વર્ષમાં 31 સિંહને પાંજરે પુરીને સ્થળાંતર કરાયું
અમરેલીઃ જિલ્લામાંથી સ્થળાંતર કરાયેલા સિંહનો મુદ્દો તાજેતરમાં વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. ધારાસભ્ય અંબરીશ ડેરના સવાલના જવાબમાં રાજ્ય સરકારે અમરેલી જિલ્લામાંથી બે વર્ષમાં 31 સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો સ્વીકાર કર્યો હતો. બીમારી કારણોસર સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો દાવો કરાયો છે. જો કે, સિંહપ્રેમીઓ આ દાવાને નકારી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધારીના વન વિસ્તારથી લઈને છેક રાજુલાના […]