અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સાબરમતીથી વટવા સુધી 350 બાધકામો દુર કરાશે
અમદાવાદઃ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેનના કામમાં ઝડપ વધારવાની સુચના અપાયા બાદ અમદાવાદથી મુંબઈ સુધી 508 કિલોમીટરના રૂટ પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ છે. બુલેટ ટ્રેનના અમદાવાદ સહિત સંપૂર્ણ રૂટ પર ટ્રેકની બન્ને બાજુએ આવતા અડચણરૂપ બાંધકામોને દૂર કરવા માટે સર્વે હાથ ધરાયો હતો. સાબરમતીથી વટવા […]