કાશ્મીરના દાલ તળાવમાં આજથી ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલની શરુઆત, 36 રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પ્રતિષ્ઠિત દાલ તળાવ ખાતે યોજાનારા પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ માટે સ્ટેજ સંપૂર્ણપણે તૈયાર છે. આ રમતો 21 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને 3 દિવસના આ કાર્યક્રમમાં દેશભરની ટીમો ભાગ લેશે. આ પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો માસ્કોટ હિમાલયન કિંગફિશર હશે. તેના વધતા ખેલો ઇન્ડિયા કેલેન્ડરના ભાગ રૂપે, […]