શેર બજાર અને ગોલ્ડમાં રોકાણની લાલચ આપી લોકોને ઠગતા 4 આરોપી પકડાયા
પકડાયેલા ચારેય આરોપીઓના 61 બેન્ક એકાઉન્ટ મળ્યા ચારેય યુવાનો સામે દેશભરમાં સાયબરફ્રોડની ફરિયાદો થઈ હતી આરોપીઓ હવાલાથી દૂબઈ રૂપિયા મોકલતા હતા અમદાવાદઃ લોકો વધારે વળતરની લાલચમાં ઠગની વાતોમાં ફસાઈને આખરે રૂપિયા ગુમાવવાનો વારો આવતો હોય છે. શેરબજારમાં સારૂ વળતર મળશે, ગોલ્ડમાં રૂપિયા રોકશો તો વર્ષમાં ડબલ થઈ જશે, એવી લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતાં […]