રાજકોટ-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત
અલ્ટો અને હોન્ડાકાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી અલ્ટોકારમાં સવાર 8 પ્રવાસીઓમાંથી 4ના મોત અલ્ટોકારમાં પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા સરધાર નજીક અકસ્માત સર્જાયો રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઈવે પર સરધાર નજીક હોન્ડાસિટી કાર અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અલ્ટોકારમાં પ્રવાસ કરી રહેલા […]