પોરબંદરના માધવપુર ઘેડમાં 4 ઈંચ વરસાદથી ભરાયા પાણી, ભાખરવાડી ડેમ ઓવરફ્લો
પોરબંદરઃ ગુજરાત પર હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આજે દિવસ દરમિયાન 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 5 ઈંચ, જુનાગઢના માંગરોળમાં ત્રણ ઈંચ, માળિયા હાટીનામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ પોરબંદરના માધાપુરમાં […]