મહેસાણામાં પૂરફાટ ઝડપે ડમ્પરે સ્કૂલબસને ટક્કર મારતા 4 વિદ્યાર્થીઓને ઈજા
મહેસાણા, 27 ફેબ્રુઆરી 2026: 4 students injured after dumper hits school bus in Mehsana શહેરના ગાંધીનગર લિંક રોડ પર આજે વહેલી સવારે ખનીજ ભરીને પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે શબરી વિદ્યા વિહાર સ્કૂલની બસને પાછળથી જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ચાર વિદ્યાર્થીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા […]


