ગુજરાત ગ્રાહક નિવારણ કમિશનમાં 40,000થી વધુ કેસ પેન્ડિંગ
છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહક સંબંધીત 4026 ફરિયાદો નોંધાઈ, ત્રણ વર્ષમાં માત્ર 28 ટકા કેસનો જ નિકાલ, 22 જિલ્લાઓમાં ગ્રાહક કમિશનના પ્રમુખોની જગ્યાઓ ખાલી અમદાવાદઃ ગુજરાતની તમામ અદાલતોમાં કેસોનું ભારણ વધતું જાય છે. જેના લીધે દરેક કોર્ટમાં કોસનો ભરાવો થઈ રહ્યો છે. આજે 24 ડિસેમ્બરનો દિન ગ્રાહકોમાં જાગરૂકતા લાવવા રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ […]