ભાવનગરમાં 1.28 લાખ મિલકતધારકોનો 400 કરોડનો પ્રોપ્રટી ટેક્સ બાકી
કરદાતાઓને મસમોટુ રિબેટ આપવા છતાંયે નાગરિકો ઘરવેરો ભરતા નથી, વન ટાઈમ સેટલમેન્ટ યોજનાને પણ નબળો પ્રતિસાદ, ઘણાબધા લોકોએ તો વર્ષોથી ઘરવેરો ભર્યો જ નથી ભાવનગરઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત પ્રોપ્રટી ટેક્સ છે. પરંતુ આશ્વર્યની વાત તો એ છે કે, શહેરમાં 1.28 લાખ જેટલાં મિલકતધારકો પ્રોપ્રટી ટેક્સ ભરતા જ નથી. આવા મિલકતધારકો પાસે […]