સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 44 ટકા મતદાન થયું
અમદાવાદ, 26 એપ્રિલ 2026: An average of 44 percent voting was recorded in the local body elections till 3 pm. ગુજરાતમાં આજે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટેની ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 44 ટકાથી વધુ થયું છે. જેમાં 15 મહાનગરપાલિકામાં અંદાજે 37.8 ટકા મતદાન થયુ હતું. જ્યારે જિલ્લા-તાલુકા […]


