અમરનાથ યાત્રા: 4812 યાત્રાળુઓનો ત્રીજો જથ્થો જમ્મુથી થયો રવાના
નવી દિલ્હી, 4 જુલાઈ 2026: કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે, યાત્રાળુઓનો ત્રીજો જથ્થો શનિવારે સવારે જમ્મુના ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસથી વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા માટે રવાના થયો. કાફલો 259 વાહનોમાં બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ બંને માટે રવાના થયો છે. સત્તાવાર માહિતી અનુસાર, કાફલામાં કુલ 4812 યાત્રાળુઓનો સમાવેશ થાય છે, જેમાંથી 2041 બાલતાલ રૂટ દ્વારા અને 2771 […]


