સુરેન્દ્રનગર જિલ્લામાં 4 અકસ્માતોના બનાવોમાં બે મહિલા સહિત 5નાં મોત
ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામ પાસે બે બાઈક સામસામે અથડાયા, સાયલાના હડાળા નજીક એક્ટિવા સ્લીપ થતાં શિક્ષિકાનું મોત ગોસળના પાટિયા પાસે આયસર અને કાર અથડાતા મહિલાનું મોત સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોજ અકસ્માતના બનાવો વધતા જાય છે. વધુ જુદા જપદા ચાર અકસ્માતોમાં બે મહિલા સહિત 5ના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ સાતીપુર ગામ પાસે બે બાઈક વચ્ચે સર્જાયો […]