રાજકોટના પૂર્વ ઝોનમાં મ્યુનિ.એ ગેરકાયદે 5 દૂકાનો અને મકાન તોડી પાડ્યા
આરએમસીએ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી મ્યુનિએ અગાઉ નોટિસ આપી હતી છતાયે ગેરકાયદે બાંધકામ દુર ન કરાયા મ્યુનિની કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ રાજકોટઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિ. દ્વારા ગઈકાલે પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં.5માં માલધારી સોસાયટી, ભવાની રોડવેઝ વાળી શેરીમાં ગેરકાયદે બાંધકામ દુર […]