અમદાવાદ શહેરમાં દર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન બનાવાશે
સોસાયટીઓમાં બંધ પડેલા બોરવેલ ચાલુ કરવા મ્યુનિ. મદદ કરશે ચોમાસા પહેલા વિકાસકાર્યો પૂર્ણ કરવા તાકીદ એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વના નિર્ણયો લોવાયા અમદાવાદઃ એએમસીની સ્ટેન્ડિગ કમીટીની બેઠકમાં શહેરમાં વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રિ-મોન્સુનની કામગીરીની ચર્ચા કરીને ચોમાસા પહેલા તમામ કામો પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં ફાયર સ્ટેશન બનાવવા અંગે […]