કોવિડ માટે રિલાયન્સનું મિશન ઓક્સિજન : 5 ઓક્સિજન ટેન્કર દિલ્હી માટે રવાના કરાયા
અમદાવાદઃ દેશના પાટનગર દિલ્હીમાં ઓક્સિજનની ખેંચને પહોંચી વળવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મદદે આવી છે. રાજકોટ રેલવે મંડળ દ્વારા હાપા ગુડ્સ શેડથી દિલ્હી કેન્ટ માટે આજે પાંચ ઓક્સિજન ટેન્કર માલગાડીમાં સવારે 4.40 વાગ્યે રવાના કરવામાં આવ્યા હતા. આ ઓક્સિજન ટેન્કરમાં કુલ 103.64 ટન લિક્વીડ મેડિલ ઓક્સિજન ભરવામાં આવ્યો છે. આ ટેન્કર જામનગર રિલાયન્સ રિફાઇનરીમાંથી રવાના કરવામાં […]


