જામનગરમાં 12મી ફેબ્રુઆરીથી 5555 કુંડ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરાશે
રિધમસ ફાઉન્ડેશનના ઉપક્રમે 9 દિવસનો મહામહોત્સવ યોજાશે, યજ્ઞ મહોત્સવ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા, ધર્મસભા, સંતો દ્વારા સત્સંગ અને માર્ગદર્શન, 9999 કિમી ભારત ભ્રમણ યાત્રા જે સંસ્કૃતિ અને એકતાની યાત્રા બની રહેશે, જામનગરઃ રિધમસ ફાઉન્ડેશનના ઉપક્રમે 5555 કુંડ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ – 2026નું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવ જામનગરમાં ખંભાળિયા બાયપાસ, એરપોર્ટના સામેના મેદાનમાં […]


