ગુજરાત LSA, DoTની સ્ટીયરિંગ કમિટીએ ગાંધીનગરમાં 5G નું ટ્રાયલ કર્યું
ગાંધીનગરમાં 5G નું કરવામાં આવ્યું ટ્રાયલ ગુજરાત LSA, DoTની સ્ટીયરિંગ કમિટી દ્વારા ટ્રાયલ મહાત્મા મંદિર 5G સાઇટ પર ડેટા સ્પીડ તપાસી ગાંધીનગર :ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાતમાં 27.05.2021ના રોજ 5G પરીક્ષણ માટે,જેમને લાઇસન્સ અને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યા જેમાં વોડાફોન આઈડિયા લિમિટેડ ગાંધીનગરમાં (શહેરી માટે), માણસા (અર્ધ શહેરી માટે) અને ઉનાવા,(ગ્રામીણ) નોકિયા સાથે સાધનોના સપ્લાયર તરીકે તેમજ જામનગરમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ […]


