1. Home
  2. Tag "5g"

નવી દિલ્હીઃ પીએમ મોદીએ 5G સેવનો પ્રારંભ કરાવ્યો

ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની સભા યોજાઈ વપરાશકારોને 4G કરતા દસ ગણી વધુ સ્પીડ મળશે ઈન્ટરનેટ આધારિત ઘણા કામ સરળ થશે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી દેશની પ્રજા 5જી ટેકનોલોજીની આતુરતાથી રાહ જોતી હતી. લોકોની આતુરતાનો આજે અંત આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5જી ટેકનોલોજીનો શુભારંભ […]

દેશમાં 1 ઓક્ટોબરે 5G મોબાઈલ સેવા શરૂ થશે, PM મોદી કરશે લોન્ચ

દિલ્હી: 5Gની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં ભારતમાં 5G સેવાઓ શરૂ કરવામાં આવશે.ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ અંગેની માહિતી આપી ચૂક્યા છે.હવે તેની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 1લી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને આ દિવસે જ 5G સેવા શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર […]

દેશમાં સૌ પ્રથમ અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરમાં 5જી સેવા શરૂ થશે

નવી દિલ્હીઃ તાજેતરમાં જ દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ થઈ છે. તેમજ આગામી દિવસોમાં જ દેશમાં 5જી સેવા શરૂ કરવા મામલે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં પહેલા આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યાર બાદ ધીમે-ધીમે સમગ્ર દેશમાં આ સેવાઓ શરૂ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશની ટેલિકોમ કંપનીઓએ […]

દેશમાં આગામી દિવસોમાં 5જી સેવાઓનો પ્રારંભ થશે, સ્પેક્ટ્રમ એસાઈનમેન્ટ લેટર કરાયાં જાહેર

નવી દિલ્હીઃ ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને લોકો 5જી સેવાના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે, તેમની આતુરતાનો ઝડપથી જ અંત આવશે. કોમ્પ્યુનિકેશન અને આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવએ 5જી સેવાને લઈને નવી અપડેટ જાહેર કરી છે. તેમણે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડસને 5જી સેવા લોન્ચની તૈયારીઓ શરૂ કરવા અપીલ કરી […]

5જીના આગમન બાદ 4જી મોબાઈલ ફોન ચાલુ રહેશે કે કેમ, જાણો એક્સપર્ટનો મત

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટ ફોન વપરાશકારોની સંખ્યામાં વધારો થયો છે. મોટાભાગના મોબાઈલ ફોન ધારકો 4જી નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 5જી સ્પેટ્રમની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં દેશમાં 5જી નેટવર્કની શરૂઆત પણ થઈ જશે. બીજી તરફ દેશના અનેક બજારોમાં છેલ્લા ઘણા સમયથી 5જી ફોન ઉપલબ્ધ […]

દિલ્હી-લખનઉ સહિત આ શહેરોમાં સૌથી પહેલા 5G ઉપલબ્ધ થશે, જુઓ લિસ્ટ

5G સેવા આ શહેરોમાં પહેલા ઉપલબ્ધ થશે ઓક્ટોબર સુધીમાં 5G સેવા થશે શરૂ લખનઉ-દિલ્હી સહિત જુઓ પૂરી લિસ્ટ દિલ્હી: ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી શરૂ થઈ ગઈ છે.હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ટેલિકોમ કંપનીઓ તેના રોલઆઉટ વિશે જાણ કરશે.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબર સુધીમાં 5G સેવા શરૂ કરવામાં આવશે.Jio, Vodafone Idea અને Airtel […]

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા ગુજરાતમાં ગ્રામીણ 5G ટ્રાયલ સેવાઓનું ટેકનિકલ પરીક્ષણ કરાયું

5G ટ્રાયલ સેવાઓનું ટેકનિકલ પરીક્ષણ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા પરિક્ષણ ઉનાવા ગામમાં ગ્રામીણ 5G કવરેજ પરીક્ષણ હાથ ધર્યું અમદાવાદ:ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત LSA ની ટીમે આજરોજ,  વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) અને નોકિયાના ટેકનિકલ નિષ્ણાતો સાથે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઉનાવા ગામમાં ગ્રામીણ 5G તકનીકી અને કવરેજ પરીક્ષણ હાથ ધર્યું હતું.8K સ્ટ્રીમિંગ વિડિયો ચલાવવા, વિડિયો […]

ભારતમાં 5જી નેટવર્ક વિકાસના અંતિમ તબક્કામાઃ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ ભારતીય ટેલિકોમ સેક્ટરના હિતધારકોને યોગ્ય વિદેશી ખરીદદારોને મળવાની તકો પૂરી પાડવા માટે, કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારી કે. રાજારામન વગેરેએ ખાસ ઈન્ટરનેશનલ ટ્રેડ એક્સ્પો – ‘ઈન્ડિયા ટેલિકોમ 2022’નું ઉદ્ઘાટન કર્યું હતું. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ […]

5-G ના કારણે થતી સમસ્યાથી અમેરિકાની ઉડાનમાં કટોતી સહીત કરવો પડશે બદલાવ -એર ઈન્ડિયા

એરઈન્ડિયા મુશ્કેલીમાં 5જી ના કારણે અમેરિકાની ફ્લાઈટ પર અસર ફ્લાઈટમાં મૂકવો પડશે કાપ દિલ્હીઃ- એર ઈન્ડિયાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે ,એર ઈન્ડિયાએ કહ્યું છે કે 19 જાન્યુઆરીથી યુએસમાં 5જી ઈન્ટરનેટના કારણે યુએસ ફ્લાઈટ્સમાં કાપ મૂકવાની સ્થિતિ ર્જાય છે  અથવા તો બીજો ઘણો બદલવો પડશે. યુએસ એવિએશન રેગ્યુલેટર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ જણાવ્યું હતું […]

ગુજરાત LSA, DoTની સ્ટીયરિંગ કમિટીએ ગાંધીનગરમાં 5G નું ટ્રાયલ કર્યું

ગાંધીનગરમાં 5G નું કરવામાં આવ્યું ટ્રાયલ ગુજરાત LSA, DoTની સ્ટીયરિંગ કમિટી દ્વારા ટ્રાયલ મહાત્મા મંદિર 5G સાઇટ પર ડેટા સ્પીડ તપાસી ગાંધીનગર :ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાતમાં 27.05.2021ના ​​રોજ 5G પરીક્ષણ માટે,જેમને લાઇસન્સ અને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યા જેમાં વોડાફોન આઈડિયા લિમિટેડ ગાંધીનગરમાં (શહેરી માટે), માણસા (અર્ધ શહેરી માટે) અને ઉનાવા,(ગ્રામીણ) નોકિયા સાથે સાધનોના સપ્લાયર તરીકે તેમજ જામનગરમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code