1. Home
  2. Tag "5g"

5G નહીં પણ હવે 6G માટે તૈયાર રહો, 5G કરતાં 50 ગણી વધારે ઝડપ ધરાવે છે

5G કરતાં પણ 50 ગણા ઝડપી 6G નેટવર્કની ટ્રાયલ શરૂ કરાઇ સરકારે આ માટે જવાબદારી ટેલિકોમ રિસર્ચ કંપની સી-ડોટને સોંપી સી-ડોટ કંપની 6Gને લઇને તમામ ટેકનિકલ સંભાવનાઓ પર કામ કરશે નવી દિલ્હી: આજના સુપરફાસ્ટ જમાનામાં લોકોને સુપરફાસ્ટ સ્માર્ટફોનની હરહંમેશ જરૂરિયાત રહે છે. સુપરફાસ્ટ ફોનથી આજે દરેક વ્યક્તિ ખૂબ જ ફાસ્ટ રીતે કામ કરવા માંગે છે. […]

ભારતમાં સ્માર્ટફોનના વપરાશકારોમાં 5G નો ક્રેઝ, 2026 સુધીમાં 30 કરોડ લોકો પાસે 5G સ્માર્ટફોન હશે

દિલ્હીઃ સ્માર્ટ ફોનની દુનિયાનામાં અવાર-નવાર નવા ફેરફાર જોવા મળે છે. આ ઉપરાંત વપરાશકારોની પસંદગી પણ બદલાતી રહી છે. 2જી, 3જી, 4જી બાદ હવે દેશમાં 5જીનો ક્રેઝ વધી રહ્યો છે. કેટલીક ટેલીકોમ કંપનીઓએ 5જીની ટ્રાયલ પણ શરૂ કરી છે. જેથી વપરાશકારોને ફાસ્ટ ઈન્ટરનેટનો લાભ મળી રહે. આ ઉપરાંત બજારોમાં 5જી સ્માર્ટ ફોનનો પ્રવેશ પણ થઈ રહ્યો […]

5જી ટેકનોલોજીને લઈને અફવાઓ પર ધ્યાન ન આપવા સીઓએઆઈની અપીલઃ-કહ્યું, સંપૂર્ણ રીતે 5જી સલામત અને સુરક્ષિત

5જી ટેકનોલોજી છે સુરક્ષિતઃ- સીઓએઆઈ અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું 5જી થી ર્થવ્યવસ્થા અને સમાજને ઘણો ફાયદો – સીઓએઆઈ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દેશમાં 5જી ટેકનોલોજીને લઈને વિવાદ સર્જાયો છે, 5જી ટેકનોલોજી આરોગ્ય સામે જોખમ ઊભું કરી શકે છે તે બાબતને લઈને અનેક લોકો તેનો વિરરોધ કરી રહ્યા છે, થોડા દિવસ પહેલા જ અભિનેત્રી […]

5G પરીક્ષણમાં ચાઈનીઝ કંપનીને બહાર રાખવાના ભારતના નિર્ણયને અમેરિકાએ યોગ્ય માન્યો

ભારતના નિર્ણયને અમેરિકાએ માન્યો યોગ્ય ભારતે 5Gના પરીક્ષણમાંથી ચીનની કંપનીને કરી છે બહાર અમેરિકાનાં સાંસદોએ ભારતના નિર્ણયને વધાવ્યો દિલ્લી: ભારત સરકાર ગલવાન ઘાટીમાં આપેલા ભારતીય જવાનોના બલીદાનને ભૂલવા માટે તૈયાર નથી. તેને લઈને ભારત સરકારે ચીન સાથે નોંધપાત્ર રીતે કેટલાક વેપારી સંબંધો તોડી નાખ્યા છે. આમાં સૌથી મોટો ફટકો ભારત સરકારે ચીનને – ચાઈનીઝ કંપનીઓને […]

ભારતનો મહત્વનો નિર્ણય – 5જી નેટવર્ક પરિક્ષણમાં ચીનની કંપનીઓની હશે ગેરહાજરી

ભારત સરકારનો મહત્વનો નિર્ણય 5જી પરિક્ષણમાં ચીનની કંપનીઓ નહી સામેલ થાય દિલ્હીઃ-ચીને તેની કંપનીઓને ભારતમાં 5 જી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી ન આપવાના સરકારના નિર્ણય બદલ અફસોસ વ્યક્ત કર્યો છે. ચીની દૂતાવાસીના પ્રવક્તા વાંગ શિયાઓઝિયાને બુધવારે કહ્યું હતું કે અમે સંબંધિત સૂચના જોઇ છે અને ચિની ટેલિકોમ કંપનીઓને ભારતમાં ભારતીય ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે 5 […]

સંરક્ષણ મંત્રાલય-અંતરિક્ષ વિભાગ 5જી સેવાઓ માટે સ્પેક્ટ્રમ ખાલી કરશે

અંતરિક્ષ વિભાગ અને સંરક્ષણ મંત્રાલયે 5જી સેવાઓ માટે તૈયારી આરંભી અંતરિક્ષ-સંરક્ષણ મંત્રાલયે 5જી સેવાઓ માટે રૂ.61,000 કરોડના સ્પેક્ટ્રમ ખાલી કરવાની સંમતિ આપી 5જી સેવાઓ માટે 3300-3600 મેગાહર્ટઝ ફ્રીકવન્સી બેન્ડમાં 300 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની હરાજીની ભલામણ નવી દિલ્હી: અંતરિક્ષ વિભાગ અને સંરક્ષણ મંત્રાલયે 5જી સેવાઓ માટે તૈયારી આરંભી છે. અંતરિક્ષ અને સંરક્ષણ મંત્રાલયે 5જી સેવાઓ માટે રૂ.61,000 […]

આજથી આઈએમસી 2020નો આરંભ – મુકેશ અંબાણીએ કરી ઘોષણા, રિલાયન્સ જિઓ વર્ષ 2021મા 5જી લોંચ કરશે

આજથી આઈએમસી 2020નો આરંભ મુકેશ અંબાણીએ 5જી લોંચ કરવાની ઘોષણા કરી IMCમા દેશ અને વિદેશની મોટી ટેકનોલોજી અને આઈટી કંપનીઓ ભાગ લે છે અંબાણીએ સરકારને 30 કરોડ ભારતીયોને સ્માર્ટફોન પર લાવવાની અપીલ કરી દિલ્હીઃ-ઈન્ડિયા મોબાઈલ કોંગ્રસ 2020ની શાનદાર ઘોષણા થઈ ચૂકી છે, આ ચોથી વકત બનશે કે જ્યારે ભારતમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું […]

વર્ષ 2030 સુધીમાં 5G કન્ઝ્યુમર માર્કેટ 31 લાખ કરોડ ડોલરે પહોંચશે: રિપોર્ટ

એરિક્સન રિસર્ચ ગ્લોબલે 5G કન્ઝ્યુમર માર્કેટ પર અહેવાલ પ્રસ્તુત કર્યો વર્ષ 2030 સુધીમાં વિશ્વવ્યાપી 5G કન્ઝ્યુમર માર્કેટ 31 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે કે CSPની આવક 3.7 ટ્રિલિયન ડોલર સુધીની થઇ શકે છે કેલિફોર્નિયા: ગ્લોબલ 5G કન્ઝ્યુમર માર્કેટ પર તાજેતરમાં એરિક્સન રિસર્ચ ગ્લોબલે એક અહેવાલ પ્રસ્તુત કર્યો છે. અહેવાલમાં અંદાજ છે કે વર્ષ 2030 […]

નહી ચાલે ચીનની મનમાનીઃ ભારતે હુવાવે 5G ટ્રાયલને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવી

બીજા દેશોને આંખ બતાવીને તેના પર બદાણ કરવું તે ચીનની જુની આદત રહી છે, તેનો સૌથી મોટો પુરાવો એ છે, કે ચીનનો એક પણ પાડોશી દેશ એવો નથી કે જેની સાથે ચીનનો સરહદ વિવાદ ન હોય,છેલ્લા 2 દાયકામાં ચીને આર્થિક મોરચે ધણી મોટી પ્રગતિ કરી છે, અને આ જ કારણથી કે હવે તે આર્થિક શક્તિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code