1. Home
  2. Tag "5g"

5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે: રિપોર્ટ

નવી દિલ્હીઃ ભારતમાં ઑક્ટોબર 2022માં લૉન્ચિંગ બાદ 5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. નોકિયાએ ભારતીય બજાર કેન્દ્રિત મોબાઇલ બ્રૉડબેન્ડ ઇન્ડેક્સ નામના જારી કરાયેલા રિપોર્ટમાં દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, 5G 2023માં કુલ ડેટા ટ્રાફિકમાં 15% યોગદાન આપશે. 24GBનો સરેરાશ ડેટા વપરાશ બુધવારે જારી કરાયેલા મોબાઈલ બેન્ડબેન્ડ ઈન્ડેક્સ […]

ભારતમાં 5G સ્માર્ટફોન શિપમેન્ટમાં 14 ટકા વધારો

નવી દિલ્હીઃ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં 5G સ્માર્ટફોન શિપમેન્ટમાં 14 ટકા (વર્ષ-દર-વર્ષે) વધારો થયો છે, જ્યારે 5G સ્માર્ટફોન શિપમેન્ટનો હિસ્સો વધીને 41 ટકા થયો છે. સાયબર મીડિયા રિસર્ચ (સીએમઆર) અનુસાર, 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 34 નવા 5G લોન્ચ સાથે ભારતના 5G સ્માર્ટફોનની ગતિ ચાલુ છે, જેમાં સેમસંગ 23 ટકા શેર સાથે દેશના […]

ભારતઃ 6Gની ઈન્ટરનેટ સ્પીડ 5G કરતા 50 ગણી વધારે હશે, નેટવર્ક પણ 15 ગણુ ઝડપી હશે

નવી દિલ્હીઃ દેશમાં હાલના આધુનિક જમાનામાં મોટાભાગના સ્માર્ટફોન ધારકો 5જી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે, તેમજ દેશમાં હાલ 6જી નેટવર્ક ઉપર હાલ કામગીરી ચાલી રહી છે. 6જીની ઈન્ટરનેટ સ્પીડ 5જી કરતા 50 ગણી વધારે હશે, એટલું જ નહીં 5જી કરતા તેનું નેટવર્ક 15 ગણુ ઝડપી હશે. 6Gના ઉપયોગથી રેલ, હવાઈ અને માર્ગ નેટવર્કને ફાયદો થશે […]

દેશના 238 શહેરોમાં 5જી સેવાઓ હાલમાં કાર્યરત

નવી દિલ્હીઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સએ દેશમાં 1લી ઓક્ટોબર 2022થી 5G સેવાઓ પ્રદાન કરવાનું શરૂ કર્યું છે. 31મી જાન્યુઆરી 2023 સુધીમાં, 238 શહેરોમાં 5G સેવાઓ શરૂ કરવામાં આવી છે જે તમામ લાયસન્સ સેવા વિસ્તારોમાં વિતરિત કરવામાં આવી છે. તેમ રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે લોકસભામાં જણાવ્યું હતું. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે રોલઆઉટ જવાબદારીઓ દ્વારા […]

વર્ષ 2023 મા જ શરુ થશે સ્વદેશી 5G-4G ટેક્નોલોજી – 2024થી સમગ્ર વિશ્વને દુનિયાભરને કરાશે ઓફર

વર્ષ 2023મા શરુ થશે સ્વદેશી 4જ5 – 5જી ટેકનોલોજી એ ટેક્નોલોજી 2024થી સમગ્ર વિશ્વને ઓફર કરાશે દિલ્હીઃ-  દેશભરમાં 4જી અને 5જી ટેકનોલોજીની આતપરતાથછી રાહ જોવાઈ રહી છે આ સ્વદેશી ટેકનોલોજી વિકસતાની સાથે જ ભારત ટેકનિકલ બાબતમાં વિશ્વ સાથે કદમ મિલાવશે, ત્યારે હવે આ બાબતને લઈને ટેલિકોમ પ્રધાન અશ્વિનીએ માહિતી આપી છે તેમણે કહ્યું કે  ભારતમાં વિકસિત […]

દેશના 80 ટકા વિસ્તારમાં ત્રણેક વર્ષમાં 5જી સેવાઓ ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ

50 શહેરોમાં 5જી સેવાનો પ્રારંભ દર અઠવાડીયે 5 હજાર નવા સ્થળોમાં 5જી સેવા આપાઈ રહી છે નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાળથી ઓનલાઈન એજ્યુકેશન અને વર્કફ્રોમ હોમ અમલમાં આવતા ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન તાજેતરમાં જ દેશમાં 4જી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન આગામી 3 વર્ષના સમયરગાળામાં દેશના 80 ટકા વિસ્તારના લોકો […]

5G સેવાઓના પ્રારંભ બાદ સાયબર ક્રાઈમના ગુનામાં વધારાની ગોવા DGPએ આશંકા વ્યક્ત કરી

મુંબઈઃ 5G સેવાઓની રજૂઆત સાથે રાજ્યમાં સાયબર ગુનાઓ વધશે. તેવી આશંકા ગોવાના ડીજીપી જસપાલ સિંહે વ્યક્ત કરી હતી. ગોવા પોલીસ આઈડિયાથોન-2022માં બોલતા ડીજીપીએ કહ્યું કે, 5G સેવાઓ શરૂ થયા બાદ મોટી સંખ્યામાં ઉપકરણો હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા સાથે જોડાશે, તેથી સાયબર ગુનાઓ વધવાની શક્યતા છે. ગોવાના ડીજીપી જસપાલ સિંહના નેતૃત્વમાં કાયદા અમલીકરણ એજન્સીઓ માટે 5જી ટેક્નોલોજી […]

રાજ્યના IT મંત્રીઓએ કોન્ફરન્સમાં આપી હાજરી,5G ના રાષ્ટ્રીય રોલઆઉટનું કર્યું સ્વાગત

દિલ્હી:ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની છઠ્ઠી આવૃત્તિ સાથે રાજ્યના આઈટી મંત્રીઓની ડિજિટલ ઈન્ડિયા કોન્ફરન્સ 1 લી ઓક્ટોબરે યોજાઈ હતી,જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી ઉદ્યોગના દિગ્ગજ મુકેશ અંબાણી, ભારતી એન્ટરપ્રાઈઝના સુનિલ ભારતી મિત્તલ, આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ બિરલા અને અન્ય ઘણા મહાનુભાવોએ ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. તેમાં 5G નું રાષ્ટ્રીય લોન્ચિંગ, પ્રદર્શનો અને શિક્ષણ, આરોગ્ય, કામદારોની સલામતી, સ્માર્ટ એગ્રીકલ્ચર વગેરેમાં 5G ઉપયોગના અનેક કેસોનું અનાવરણ જોવા મળ્યું હતું. […]

આ તારીખથી બીએસએનએલની 5જી સેવા પણ ઉપલબ્ધ થશે,ટેલિકોમ મંત્રીનો દાવો  

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5G લોન્ચ કર્યા બાદ ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે BSNL આવતા વર્ષે 15 ઓગસ્ટથી 5G સેવાઓ પણ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે આગામી 6 મહિનામાં 200થી વધુ શહેરોમાં 5G સેવાઓ ઉપલબ્ધ થશે. તે જ સમયે, આગામી 2 વર્ષમાં દેશના 80-90% વિસ્તારોમાં 5G સેવાઓ ઉપલબ્ધ […]

અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરોમાં પ્રથમ તબક્કામાં 5જી સેવાનો પ્રારંભ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ઈન્ટરનેટ સેવામાં 5જી સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. જેથી હવે સ્માર્ટફોન ધારકો હાઈસ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. 5જીની સ્પીટ 4જીથી 10 ગણી વધારે હોવાનું જાણવા મળે છે. હાલ આ સેવા અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં સેવાનો પ્રારંભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code