1. Home
  2. Tag "6 dead"

સમી-રાધનપુર હાઈવે પર એસટી બસે રિક્ષાને અડફેટે લેતા 6નાં મોત

અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ થયો એસટી બસ હિંમતનગરથી માતાના મઢ જતી હતી ગોઝારા અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો પાટણઃ સમી-રાધનપુર હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાધનપુરથી હિંમતનગર તરફ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર 6 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. જેઓ […]

અમેરિકાની હેડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું , 6નાં મૃત્યુ

અમેરિકાના મેનહટનમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત ગુરુવારે ન્યૂયોર્કના હડસન નદીમાં બન્યો હતો. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો સામેલ […]

છત્તીસગઢમાં ટ્રક અને મોટરકાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6ના મોત

બાલોદઃ છત્તીસગઢના બાલોદ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા છે અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છેપોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મોડી રાત્રે દાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરહાપાડાવ ગામ પાસે બની હતી જ્યારે એક ટ્રકે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)ને ટક્કર મારી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, […]

અંબાજીમાં ત્રિશુળિયા ઘાટ પર લકઝરી બસ રેલિંગ સાથે અથડાતા 6નાં મોત, 35ને ઈજા

કઠલાલના યાત્રાળુંઓ અંબાજી દર્શન માટે જઈ રહ્યા હતા, લકઝરી બસના ચાલકે રીલ બનાવતા 4 બમ્પ કૂદાવ્યા, ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર ખસેડાયા અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે  કઠલાલના યાત્રિકોની લકઝરી બસ રેલિંગ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 6નાં મોત નિપજ્યા હતા. અને 35 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. આ અકસ્માતના […]

દહેગામના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન સમયે મેશ્વો નદીમાં 10 ડુબ્યા, 6ના મોત

મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા, 6ની ડેડબોડી મળી, 4ની શોધખોળ, નાનાએવા ગામમાં ડુબી જવાની ઘટનાથી માતમ છવાયો, છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ડૂબી જવાના 3 બનાવોમાં 10ના મોત ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે આજે ગણેશ વિસર્જન માટે મેશ્વો નદીમાં ગયેલા 10 યુવાનો ડૂબી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર 6  યુવાનોના મૃતદેહો પણ મળી આવ્યા […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક લકઝરી બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત

અમદાવાદઃ ગુજરાતના નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક આજે વહેલી સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આઠ જેટલા પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. અકસ્માતનો ભોગ બનેલી લકઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી. આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા […]

ભચાઉના લાકડિયા ગામે ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત 6ના મોત

ભૂજઃ  કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભચાઉના લાકડિયા નજીક સર્જાયો હતો. ભચાઉ તાલુકાના લાકડીયા નજીક ટ્રક ટ્રેલર અને ઈકોકાર સામસામે અથડાતા એક જ પરિવારનો પાંચ વ્યકિતઓ અને કાર ચાલકના ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યા હતા. મૃતક પરિવાર ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના  પટેલ સમાજના હોવાનું જાણવા મળ્યું છે. […]

બગોદરા પાસે અકસ્માતમાં જીવ ગુમાવનારા સુણદા ગામના છ લોકોની એક સાથે અર્થી ઉઠી,

અમદાવાદઃ  જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની હતા. તમામે તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપાતાં પરિવારજનો અને ગ્રામજનો મૃતકોના મૃતદેહોને વાહનો મારફત ગામમાં લાવવામા આવતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી શનિવારે સુણદા ગામમાં કોઇના ઘરે  ચુલો ન સળગ્યો, અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code