1. Home
  2. Tag "6 districts"

ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ અપાયુ, NDRFના જવાનો તૈનાત

અમદાવાદ:  ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે સ્થિતિ બદતર બની રહી છે. રાજ્ય હવામાન વિભાગે રવિવાર સુધીમાં રાજ્યના છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે અને છ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ અપાયું છે. શનિવારે જુનાગઢ અને નવસારીમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદ […]

ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિન, દેશમાં ટોચના નિકાસકાર 12 જિલ્લામાંથી ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ

અમદાવાદઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. હવે ગુજરાત નિકાસ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે.  દેશના ટોચના 12 નિકાસ કરતા જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાઓને સ્થાન મળ્યું છે. જેમાં જામનગર પ્રથમ સ્થાને અને સુરત બીજા સ્થાને છે. ભરૂચ છઠ્ઠા સ્થાને, અને અમદાવાદ 8માં સ્થાને છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2021થી  દેશબરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code