ભાવનગરના મહુવા પંથકમાં તરખાટ મચાવતા 6 દીપડા પાંજરે પુરાયા
ભાવનગર, 15 જુલાઈ, 2026 : Six leopards caged in the Mahuva region. જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. વાડી-ખેતરે જતા એકલ-દોકલ વ્યક્તિઓ પર દીપડાઓ દ્વારા હુમલો કરવાના બનાવો બનતા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. અને વન વિભાગ દ્વારા ઠેર ઠેર પાંજરા મુકીને સઘન ઝુંબેશ હાથ ધરાતા ચાર દિવસમાં છ દીપડા પકડવામાં […]


