ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી 6 વર્ષ પૂર્ણ ન કર્યા હોય એવા બાળકોને બાળવાટિકામાં પ્રવેશ અપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે, હાલમાં ધોરણ 1માં પ્રવેશ માટે 5 વર્ષ પૂરાં થયાં હોવા જોઈએ તેવી પ્રવેશની કટ ઓફ હતી, જ્યારે નવી શિક્ષણ નીતિમાં 6 વર્ષ પૂરાં થયા હોવાં જોઈએ તેવી કટઓફ નીતિ હોવાથી જૂન-2023થી શરૂ થતા શૈક્ષણિક વર્ષમાં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને 1લાં […]