60 GW નવીનીકરણીય ઉર્જા વેચાણ કરારો પર સોલાર એનર્જી કોર્પોરેશને કર્યા હસ્તાક્ષર
સોલાર એનર્જી કોર્પોરેશન લિમિટેડ (SECI) એ 60 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા માટે પાવર સેલ્સ કરારો (PSA) પર હસ્તાક્ષર કર્યા છે. આ સિદ્ધિ ભારતને સ્વચ્છ અને ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફ લઈ જવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સોલાર એનર્જી કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર […]