ગાંધીનગર સહિત 45 સ્થળે 18મા રોજગાર મેળામાં 61,000 નિમણૂકપત્ર એનાયત
ગાંધીનગર, 24 જાન્યુઆરી, 2026 – 61,000 appointment letters awarded પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તા. 24 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગર સહિત દેશભરના 45 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં ભારત સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક મેળવનાર 61,000થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ વિશેષ વીડિયો સંદેશ મારફતે નવનિયુક્ત ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે […]


