મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા 3 વર્ષમાં 7 હજાર તાલીમાર્થીને કરાયા તાલીમબદ્ધ
અમદાવાદ, 11 જુલાઈ, 2026 : 7,000 trainees trained by the Mahatma Gandhi Labour Institute over three years. રાજ્યમાં શ્રમિક તાલીમ અને શ્રમ વિષયક સંશોધન ક્ષેત્રે કાર્યરત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન-MGLI દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૧૨૩ જેટલા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગો, જાહેર અને ખાનગી ઉદ્યોગો, શ્રમિક સંગઠનો […]


