સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવાના 7 અદ્દભુત ફાયદા, અનેક બીમારીઓ દૂર થશે
તુલસીના પાનમાં ડાયેટરી ફાઈબર, પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન બી6 અને વિટામિન ડી જેવા પોશક તત્વો હોય છે, જે ઘણા પ્રકારની બીમારીઓ દૂર કરે છે. તુલસીમાં વિટામિન સી અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે નેચરલ ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, […]