ગુજરાતમાં આજે બપોર સુધીમાં 92 તાલુકામાં પડ્યો વરસાદ, વાપીમાં 7 ઈંચ
દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ, વાપીમાં બજાર-ઘરોમાં પાણી ઘૂસ્યાં, અંબિકા સહિત નદીઓમાં પૂર આવ્યા અમદાવાદઃ ગુજરાતભરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે સવારથી બપોરના 4 વાગ્યા સુધીમાં 192 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પારડીમાં 5 ઈંચ, કપરાડામાં સાડાચાર ઈંચ, તથા ધરમપુર, ઉંમરગામ, નવસારીના ખેરગામ, 4 […]