ગુજરાતમાં 29મીથી નેશનલ ગેઈમ્સ, 7 શહેરોમાં 36 જેટલી રમતો માટે 700 ખેલાડીઓ ભાગ લેશે
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 29 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના સાત મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેશે. અમદાવાદમાં મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમનો ભવ્યાતિ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. 12 દિવસ માટે ગુજરાત સ્પોર્ટ સ્ટેટ […]