પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. આ ટુર્નામેન્ટ 4 થી 11 જાન્યુઆરી સુધી યોજાશે. આ ટુર્નામેન્ટમાં 1,000 થીવધુ ખેલાડીઓ ભાગ લેશે. લગભગ 73 પુરુષ અને મહિલા ટીમો ભાગ લેશે. પૂર્વાંચલમાં […]


