1. Home
  2. Tag "74th Republic Day"

જાણો કાશ્મીરના આ વિસ્તાર વિશે જ્યાં74મા પ્રજાસત્તાક દિવસ પર 33 વર્ષ બાદ તિરંગો લહેરાયો

કાશ્મીરના લોલો ચોકમાં 33 વર્ષ બાદ તિરંગો લહેરાયો આતંકીઓના કહેરથી હવે આઝાદ થઈ રહ્યું છે કાશ્મીર જમ્મુ કાશ્મીર કે જ્યા સતત આતંકીઓ પોતાની નજર રાખીને બેટા હોય છે તેઓ પોતાની નાપાક હરકતને અંજામ આપીને અહીની શઆંતિ ભંગ કરે છે જો કે મોદી સરકારના કલમ 370 અસરહીન કર્યાના નિર્ણય બાદ હવે અહીની સ્થિતિ બદલતી જોવા મળી […]

અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી

અમેરિકામાં ભારતીય દુતાવાસે પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો વિદેશની ઘરતી પર લહેરાયો તિરંગો દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસને ગુરુવારના રોજ 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જો કે માત્રે દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ભારતીયો દ્રારા આ પર્વ મનાવવામાં આવ્યો હતો, જ્યારે અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં તિરંગો લહેવાયો હતો. યુએમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ […]

આજે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:બોટાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન

રાજકોટ:ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે.આ સાથે ગુજરાતમાં પણ પ્રજાસતાક દિનની  ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કર્યું હતું. શહેરના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ સાથે ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) ના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ અને તમામ દૂરદર્શન ચેનલો પર હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. તે જ સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ હશે જ્યારે કેન્દ્રીય કાયદા અને ન્યાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code