દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની લોકસભા ચૂંટણીને જોવા માટે 23 દેશના 75 લોકો આવ્યાં
નવી દિલ્હીઃ ચૂંટણીની અખંડિતતા અને પારદર્શિતાના પ્રતીક રુપે, ભારતીય ચૂંટણી પંચ સર્વોચ્ચ ધોરણોની સામાન્ય ચૂંટણીઓ યોજવાની તેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જે વૈશ્વિક ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઇએમબી) માટે લોકતાંત્રિક ઉત્કૃષ્ટતાના પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે એક સુવર્ણ સેતુ પૂરો પાડે છે. ભારતીય ચૂંટણી પંચે હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ (આઈઈવીપી)નું આયોજન […]