બનાસકાંઠામાં છેલ્લા એક વર્ષમાં રોડ અકસ્માતમાં 76 લોકોના મોત
અકસ્માતમાં સૌથી વધુ ભોગ યુવાનો બન્યા પૂરઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો વધ્યા રખડતા ઢોર અને ટ્રાફિક સેન્સનો અભાવ પણ કારણભૂત પાલનપુરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરેક જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, એમાં બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન જુદાજુદા સ્થળોએ સર્જાયેલા 213 જેટલા રોડ અકસ્માતોમાં કુલ 76 લોકોનાં મોત થયા હતા. જેમાં […]