કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં 8 આરોપી ઝડપાયાં
બેંગ્લોરઃ કર્ણાટકમાં બજરંગદળના કાર્યકર હર્ષાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ચરચારી ઘટનામાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હોવાનું હોવાનું જાણવા મળે છે. આ તમામ આરોપીઓ લઘુમતી કોમના હોવાનું જાણવા મળે છે. હર્ષાની હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાની શકયતા છે. બીજી તરફ હર્ષાની હત્યા બાદ તેના […]


