ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં પોલીસે 8 તબીબી વિદ્યાર્થીઓની કરી ધરપકડ
વિદ્યાર્થીનું કારમાં અપહરણ કરીને મારપીટ કરી હતી ચાર વિદ્યાર્થીઓને એન્ટી-રેગિંગ કમિટીના નિર્ણય બાદ સસ્પેન્ડ કરાયા હતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી ભાવનગરઃ શહેરની સરકારી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટનામાં ફરિયાદ નોંધાયા બાદ નીલમબાગ પોલીસે 8 તબીબી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તેમજ કોલેજની એન્ટી રેગિંગ કમિટી દ્વારા ચાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. […]